Question
ઉર્ધ્વસીમા એટલે શું $?$

Answer

સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉર્ધ્વસીમા કે નીચલી હદ વર્ગ અંતરાલ $10-20$ માં $20$ એ ઉર્ધ્વસીમા ગણાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free