Question
વિસ્તારની વ્યાખ્યા આપો.

Answer

માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. તેને સંકેતમાં $'R\ '$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free