Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X$ અક્ષ પર થતી સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $4\,cm$ અને આવર્તકાળ $1.2\, sec$ છે,તો $x =2\, cm$ થી $x = + 4\, cm $ જવા અને પાછા આવવા માટે કેટલો સમય .... $\sec$ લાગે?
એક સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ $M$ દળનો પદાર્થ $A _{1}$ જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે $M$ દળનો પદાર્થ મધ્યમાન સ્થાન પરથી પસાર થાય છે. ત્યારે તેના પર $m$ દળનો નાનો પદાર્થ મૂકવામાં આવે છે અને બંને પદાર્થો $A_{2}$ જેટલા કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે, તો $\frac{A_{1}}{A_{2}}$ કેટલો થાય?
હવામાં રહેલ સાદા લોલકનો કંપવિસ્તાર $40\, seconds$ માં $10\, cm$ થી ઘટીને $8\, cm$ થાય છે. લોલક સ્ટ્રોકના નિયમનું પાલન કરે છે અને હવા અને કાર્બન ડાયોક્સાઈડના શ્યાનતાગુણાંક નો ગુણોત્તર $1.3$ છે. તો કાર્બન ડાયોક્સાઈડમાં રહેલ સાદા લોલકનો કંપવિસ્તાર $10\, cm$ થી $5\, cm$ થતાં કેટલો સમય($second$ માં) લાગશે? $(ln\, 5 = 1.601,ln\, 2 = 0 .693)$
એક $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગને $A$ અને $B$ એમ બે ભાગમાં કાપવામાં આવે છે. જો લંબાઈ $l_{ A }$ અને $l_{ B }$ નો ગુણોત્તર $l_{ A }: l_{ B }=2: 3$ હોય તો, સ્પ્રિંગ $A$ નો સ્પ્રિંગ અચળાંક કેટલો થાય?
$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ $x(t)= A sin \omega t+ Bcos\omega t$, જ્યાં $\omega=\sqrt{\frac{K}{m}}$ છે. $t=0$ સમયે દળનું સ્થાન $x(0)$ અને વેગ $v(0)$ હોય, તો સ્થાનાંતરને $x(t)=C \cos (\omega t-\phi)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $C$ અને $\phi$ કેટલા હશે?