ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે $10\,mA$ પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર $0.05$ રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક $4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}$, ચુંબકીય ક્ષેત્ર $0.01\,T$ અને ગૂંચળાના આંટાની સંખ્યા $200$ હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ ($cm ^2$ માં) $...........$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$a$ ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી $I$ પ્રવાહ પસાર થાય છે.તેને $\mathrm{B}$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે $T$ આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ $m$ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?
$25\,\Omega $ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે $1\,mA$ પ્રવાહની જરૂર પડે છે. $2\,A$ પ્રવાહનું આવર્તન દર્શાવે તેવો એમીટર બનાવવા માટે તેની સાથે કેટલા મૂલ્યનો શંટ અવરોધ જોડાવો પડે?
$ 2 \times {10^5} $ $m/s$ ના વેગથી ઇલેકટ્રોન ઘન $X$ - દિશામાં ગતિ કરે છે.જો ચુંબકીયક્ષેત્ર $ B = \hat i + 4\hat j - 3\hat k $ હોય,તો તેના પર કેટલું બળ લાગશે?
એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ $(G)$ માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને $\frac{1}{3}$ આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું $\frac{1}{3}$ આવર્તન રીતનો ઉપયોગ $G$ નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે$?$
$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.