Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક $n=6$ કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર $X$ જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો ${X}$ નું મૂલ્ય કેટલું હશે?
હાઈડ્રોજન પરમાણુની $n$ની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે તે કક્ષાનાં કેન્દ્રસ્થાને ઉત્પન્ન થતું કે લાગુ પડતું ચુંબક્યિ ક્ષેત્ર શેનાં પ્રમાણમાં હોય છે?
હાઇડ્રોજન પરમાણુમાંના પ્રથમ કક્ષામાંના ઇલેકટ્રૉનની બંધન-ઊર્જા $13.6\, eV $ છે, તો $Li^{++}$ આયનમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટે કેટલા ........$eV$ ઊર્જા જરૂરી છે ?