Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $abca$ દર્શાવેલ છે.$ca$ પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $-180\, J$ છે.વાયુ $ab$ પથ પર $250\, J$ ઉષ્માનું શોષણ અને $bc$ પથ પર $60\, J$ ઉષ્માનું શોષણ કરે તો $abc$ પ્રક્રિયા દરમિયાન ..... $J$ કાર્ય થશે.
$40 \%$ કાર્યક્ષમતા ધરાવતું કાર્નોટ એન્જિન $500\; K$ તાપમાનેથી ઉષ્મા મેળવે છે. જો તેની કાર્યક્ષમતા $50 \%$ હોય તો સમાન ઠારણ વ્યવસ્થાના તાપમાન માટે ઉષ્માપ્રાપ્તિનું તાપમાન ($K$ માં) કેટલું હશે?
જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન $327^{\circ}\,C$ તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન $50\,\%$ કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન $......\,^{\circ}\,C$.