Question
વાદળ જેવું મન થવું

Answer

અર્થ : હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું
વાક્ય : બાળપણના દુઃખના દિવસો યાદ કરીને મોટી બહેનની આંખો ભરાઈ જતી, પણ પછી તે વાદળ જેવું મન કરી દેતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free