વાળી શકાય તેવી વર્તુળાકાર વાહક લુપ ને ચુંબકીયક્ષેત્રમાં તેનાં સમતલને લંબરપે મુકવામાં આવેલ છે. લુપને ભૌતિક રીતે પકડી રાખવા આવતા તે બહારની બાજુ ખેંચાય છે, તો
A
લુપમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થતો નથી.
B
વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થાય છે.
C
પ્રેરીત વિદ્યુતપ્રવાહ સમઘડી દિશામાં હોય છે.
Dમાત્ર $emf$ જ પ્રેરીત થાય છે.
Easy
Download our app for free and get started
c (c)
Flux will increase by stretching outwards so by Lenz's law clockwise current will be induced to oppose the change.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15$ $cm$ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળાને આાકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $2 \mathrm{~cm} / \mathrm{s}$ની અચળ ઝડપથી જમણીબાજુ ગતિ કરાવવામાં આવે છે. તેની આગળની ધાર (બાજુ) 50 $\mathrm{cm}$ પહોળા (ફેલાયેલા) યુંબકીયક્ષેત્રમાં $t=0$ સમયે દાખલ થાય છે. ગાળામાં $t=10 \mathrm{~s}$ એ પ્રરિત emfનું મૂલ્ય.......... થશે.
$2.0$ હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં $I =2 \sin \left( t ^{2}\right) A$ એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ $0$ થી બદલાઈને $2\,A$ થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........$J$ થશે.
ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2500$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ છે.ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $200\,V$ અને પ્રવાહ $8 \,A$ છે,તો પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ
એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.04\; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $2\; mm/s$ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2 \;cm$ થાય ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?
શ્રેણી $L-R$ પરિપથને $emf\,V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $t =0$ સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના $\left(\frac{1}{n}\right)$ ગણી થાય?
બધા પરિપથમાં સમાન બેટરી,ઇન્ડકટર અને અવરોધ છે,બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $(i)$ કળ બંધ કરતાં તરત જ $(ii)$ કળ બંધ કરતાં ઘણા સમય પછી , પ્રવાહ ઉતરતા ક્રમમાં નીચે પૈકી કયો થાય?