Question
તારું મારું સહિયારું ને મારું મારું આગવું

Answer

ખૂબ સ્વાર્થી હોવું, વાક્ય : તારો ભાઈ તારું મારું સહિયારું ને મારું મારું આગવું કરે તેમ છે, જરા ચેતતો રહેજે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free