વાયુમાં ધ્વનિની ઝડપ શેના પર આધાર રાખે?
  • A
    માત્ર ધ્વનિની તીવ્રતા પર
  • B
    માત્ર ધ્વનિની તરંગલંબાઈ પર
  • C
    વાયુની ઘનતા અને સ્થિતિસ્થાપકતા 
  • D
    કંપવિસ્તાર અને ધ્વનિની આવૃતિ પર 
AIPMT 1988, Easy
Download our app for free and get startedPlay store
c
Velocity of sound in any gas depends upon density and elasticity of gas.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક $220\; Hz $ અને $260 \;Hz$ છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 2
    $ {y_1} = 2a\sin (\omega t - kx) $ અને $ {y_2} = 2a\sin (\omega t - kx - \theta ) $ તરંગ એક જ દિશામાં ગતિ કરતાં હોય,તો માધ્યમના કણનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 3
    ઘન $x- $ દિશામાં ગતિ કરતું તરંગ $ y = A\sin (\omega t - kx) $ છે,તો $B$ બિંદુ આગળ મહત્તમ ઢાળ કેટલો થાય?
    View Solution
  • 4
    ઉદ્‍ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ હોય,તો $2r$ અંતરે તરંગનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 5
    અનુનાદના પ્રયોગમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ $22.7\;cm$ અને $70.2\;cm$ ઊંડાઈએ થાય છે,તો ત્રીજો અનુનાદ માટેની ઊંડાઈ (સેમી માં) કેટલી હશે?
    View Solution
  • 6
    જો $n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ અને વ્યાસ બમણો અને ઘનતા અડધી કરવામાં આવે, તો તેની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 7
    કણનું સ્થાનાંતર $ x = 3\sin (5\pi \,t) + 4\cos (5\pi \,t)\,cm $ હોય,તો કણનો કંપવિસ્તાર કેટલો થાય?
    View Solution
  • 8
    $4W$ પાવર અને $800Hz$ આવૃત્તિ ધરાવતા ગોળીય ઉદ્‍ગમથી $200m$ અંતરે તરંગની તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 9
    $1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ...............  $kg \,wt$ હોય.
    View Solution
  • 10
    એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ $34\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા $f_1$ જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને $17\, m/s$ જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340\, m/s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થશે?
    View Solution