Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.02$ $m^3$ કદના બંદ પાત્રમાં $27°C$ તાપમાન અને $1 \times 10^5 Nm^2$ દબાણે નિયોન અને આર્ગોન વાયુનું મિશ્રણ ભરેલું છે. મિશ્રણનું કુલ કદ $28\, g$ છે. જો નિયોન અને આર્ગોનનું પરમાણુ ભાર અનુક્રમે $20$ અને $40$ હોય ત્યારે પાત્રમાં રહેલા દરેક વાયુને આદર્શ વાયુ ધારતા દરેકનું દળ ...... $g$ શોધો. $R = 8.314\, J/mol/K.$
એક આદર્શ વાયુ પર અચળ તાપમાને $\Delta P$ જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે $\Delta T$ જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ $300\, K$ અને $2\;atm$ છે. જો $|\Delta T|=C|\Delta P|$ હોય તો $C$ નું મૂલ્ય $(K / a t m)$ માં કેટલું હશે?
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.