(${R}$ વાયુ અચળાંક છે)
વિધાન $I :$ દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે.
વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.
ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :