વાયુનો નમૂનો $V_1$ કદથી $V_2$ કદમાં વિસ્તરે છે. વાયુ દ્વારા થતું કાર્ય મહતમ હોય જ્યારે વિસ્તરણ .......... હોય.
  • A
    સમતાપી
  • B
    સમદાબી
  • C
    સમોષ્મિ 
  • D
    ઉપરના બધામાં સમાન 
AIIMS 1998,AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
b
(a) In thermodynamic process, work done is equal to the area covered by the \(PV\) curve with volume axis.
Hence, according to graph shown
\({W_{adiabatic}} < {W_{isothermal}} < {W_{isobaric}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2$ વાતાવરણ દબાણે રહેલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ના કોઈ દળનું સમોષ્મી સંકોચન કરીને તાપમાન $27 ^o C $ થી વધીને $927^o C $ થાય છે. અંતિમ અવસ્થામાં વાયુનું દબાણ ....... વાતાવરણ થાય.
    View Solution
  • 2
    બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{3}$ છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $x$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને $\frac{1}{6}$ થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન $99^{\circ}\,C$ હોય, તો $x$ નું મૂલ્ય $........\,K$ થશે.
    View Solution
  • 3
    સમદાબ પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુ દ્વારા થતું કાર્ય $10\, J$ છે, તો વાયુને કેટલી ઉષ્મા ($J$ માં) આપેલી હશે?
    View Solution
  • 4
    $1$ કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 \,\,kJ $ જેટલું કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન $ 7^o C$  જેટલું વધે છે, તો આ વાયું ....... છે. $(R = 8.3\,\, J\,\, mol^{-1} \,\,K^{-1})$
    View Solution
  • 5
    થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
    View Solution
  • 6
    આદર્શ વાયુ માટે સમતાપી બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 7
    બરફ બનાવતા પાણીની એન્ટ્રોપી...
    View Solution
  • 8
    એક રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન $t_2\, ^o C$ છે અને ઓરડાનું તાપમાન $t_1 \,^o C$ છે. આદર્શ અવસ્થામાં પ્રતિજૂલ વિદ્યુતઊર્જાનો વ્યય થાય ત્યારે, ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે?  
    View Solution
  • 9
    વિધાન : સમોષ્મી સંકોચન પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અને તાપમાન બંને ઘટે.

    કારણ : સમોષ્મી સંકોચન ધીમી પ્રક્રિયા છે

    View Solution
  • 10
    એક મોલ $O _2$ વાયુનું કદ એ $0 ^{\circ} C$ એ રહેલા $22.4 \;ltr$ જેટલુ છે. તેને સમતાપી રીતે $1\; atm$ દબાણમાં દબાવવામાં આવે છે જેથી તેનું કદ $11.2 \;ltr$ થાય. આ પ્રક્રિયામાં થતું કાર્ય ......$J$ હશે?
    View Solution