વાયુનું સમતાપી વિસ્તરણ કરી કદ $V_1$ થી $V_2$ કરવામાં આવે છે.અને સમોષ્મી સંકોચન કરી કદ $V_2$ થી  $V_1$ કરવામાં આવે છે. શરૂઆતનું દબાણ $P_1$ અને અંતિમ દબાણ $P_3$ છે. અને કુલ કાર્ય $W$ છે.તો નીચેનામાથી શું સાચું છે?
  • A$ {P_3} > {P_1},\,\,W > 0 $
  • B$ {P_3} < {P_1},\,\,W < 0 $
  • C$ {P_3} > {P_1},\,\,W < 0 $
  • D$ {P_3} = {P_1},\,\,W = 0 $
IIT 2004, Medium
Download our app for free and get startedPlay store
c
(c) From graph it is clear that \({P_3} > {P_1}\). Since area under adiabatic process \((BCED)\) is greater than that of isothermal process \((ABDE).\)

Therefore net work done \(W = {W_i} + ( - {W_A})\) \(⇒\) \(W < 0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
    View Solution
  • 2
    $\eta$ નું મૂલ્ય એ કોની વચ્ચે આવેલું હોય છે ?
    View Solution
  • 3
    પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
    View Solution
  • 5
    આદર્શ વાયુ માટે સમતાપી બલ્ક મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 6
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    સમોષ્મી પ્રક્રિયામાં $1 \,\,mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......
    View Solution
  • 8
    સમોષ્મી પ્રક્રિયાથી કદ ત્રણ ગણુ થાય છે , તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?. $\gamma  =1.5$
    View Solution
  • 9
    પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
    View Solution
  • 10
    $0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
    View Solution