$\frac{mol{{L}^{-1}}}{\sec }\,=K$ (મોલ લિટર $^{-1})^x$ (મોલ લિટર $^{-1})^y$
$K =$ (મોલ લીટર $^{-1})^{-1 ( x+ y) }$ સેકન્ડ$^{-1} $ જ્યાં, $x+y $ તે પ્રક્રિયાક્રમ દર્શાવે છે.
$NO(g) + Br_2 (g) \rightleftharpoons NOBr_2 (g)$
$NOBr_2(g)+ NO(g)\longrightarrow 2NOBr(g)$
જો બીજો તબક્કો ધીમો તબક્કો હોય, તો $NO(g)$ ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ ........ થશે.
$2N_2O_5 (g) \to 4NO_2 (g) + O_2 (g)$
$N_2O_5$ ની શરૂઆતની સાંદ્રતા $3.00\, mol\, L^{-1}$ છે. અને $30$ મિનિટ બાદ તે $2.75\, mol\, L^{-1}$ છે. તો $NO_2$ તા સર્જનનો દર ................ $mol\, L^{-1}\, min^{-1}$ જણાવો.
ઉપરોક્ત પ્રક્રિયાનો અભ્યાસ $FeSO _4$ ની સાંદ્રતાનું નિરીક્ષણ કરીને $300\,K$ પર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રારંભિક સાંદ્રતા $10\,M$ હતી અને અડધા કલાક પછી $8.8\,M$ થઈ ગઈ હતી. $Fe _2\left( SO _4\right)_3$ ના ઉત્પાદનનો વેગ એ $..........\,\times 10^{-6}\,mol\,L ^{-1}\,s ^{-1}$ છે.