\(\frac{mol{{L}^{-1}}}{\sec }\,=K\) (મોલ લિટર \(^{-1})^x\) (મોલ લિટર \(^{-1})^y\)
\(K =\) (મોલ લીટર \(^{-1})^{-1 ( x+ y) }\) સેકન્ડ\(^{-1} \) જ્યાં, \(x+y \) તે પ્રક્રિયાક્રમ દર્શાવે છે.
પ્રયોગ | $\frac{[ X ]}{ mol \;L ^{-1}}$ | $\frac{[ Y ]}{ mol\; L ^{-1}}$ | $\frac{\text { Initial rate }}{ mol\; L ^{-1}\; min ^{-1}}$ |
$I$ | $0.1$ | $0.1$ | $2 \times 10^{-3}$ |
$II$ | $.2$ | $0.2$ | $4 \times 10^{-3}$ |
$III$ | $0.4$ | $0.4$ | $M \times 10^{-3}$ |
$IV$ | $0.1$ | $0.2$ | $2 \times 10^{-3}$ |
$M$ મૂલ્યનો સંખ્યાત્મક ગુણોત્તર $........$ છે. (નજીકનો પૂર્ણાંક)