Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અંદરની દિવાલ ખરબચડી હોય તેવી $15\,cm$ ત્રિજ્યાની એક બંધ વર્તુળાકાર નળીનાને ઉર્ધ્વ સમતલમાં ટોચમાંથી $1\;kg$ ના બ્લોકને દાખલ કરવામાં આવે, ત્યારે તેની ઝડપ $22\,m / s$ છે. આ બ્લોક પાંય દોલનો પૂર્ણ કર્યા બાદ નળીના નીચેના વિસ્તારમાં સ્થિર થાય છે. નળી દ્વારા બ્લોક પર થતું કાર્ય ........$J$.(જો $g=10\,m / s ^2$)
કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
$1m $ લંબાઈના એક સાદા લોલક પર $1kg$ દળનું વજન લટકાવેલ છે. તેને $10^{-2}kg$ દળની ગોળી વડે $ 2 × 10^2m/s$ . ની ઝડપે અથડાવવામાં આવે છે. ગોળી લોલક પર લગાવેલ વજનમાં ઘૂસી જાય છે. લોલક પરનું વજન જ્યારે ઝૂલા ખાઈને પાછુ ફરે તે પહેલાં તેની ઉંચાઈ ......$m$ મેળવો.
$5 kg $ દળ ધરાવતો એક પદાર્થ $10 kg-m/s$ ના વેગમાનથી ગતિ કરે છે. જો તેની ગતિની દિશામાં તેના પર $10$ સેકન્ડ માટે $0.2 N $ જેટલુ બળ લાગે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો કેટલા.....$ Joule$ ?
$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?