વિધાન $2:$ બે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરતાં કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કરતાં ઓછી હોય
કારણ : જ્યારે તંત્ર એક ઉષ્મિય સંતુલનમાથી બીજા સંતુલનમાં જાય ત્યારે થોડીક ઉષ્માનું શોષણ થાય છે.
કારણ : આપેલ તાપમાન માટે મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ પ્રક્રિયા દ્વારા શોધવામાં આવે છે
બરફની ગુપ્ત ઉષ્મા $80\, cal/gm$ લો.