વિધાન : તંત્રને આપેલ ઉષ્મા હમેશા આંતરિક ઊર્જાના થતાં વધારા જેટલી જ હોય 

કારણ : જ્યારે તંત્ર એક ઉષ્મિય સંતુલનમાથી બીજા સંતુલનમાં જાય ત્યારે થોડીક ઉષ્માનું શોષણ થાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
d
According to first law of thermodynamics, \(\Delta Q = \Delta U + \Delta W = \Delta U +P\Delta V\). If heat is supplied in such a manner that volume does not change \(\Delta V = 0\),i.e., isochoric process, then whole of the heat energy supplied to the system will increase internal energy only. But, in any other process it is not possible. Also heat may be adsorbed or evolved when state of thermal equilibrium changes.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n$ મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે.

    $A \rightarrow B$ : $T$ તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ $V _{1}$ થી $V _{2}=2 V _{1}$ બમણું થાય છે અને દબાણ બદલાઈને $P _{1}$ થી $P _{2}$ થાય છે.

    $B \rightarrow C$ ; અચળ દબાણ $P _{2}$ એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ $V _{1}$

    $C \rightarrow A$ : અચળ કદે કે જે દબાણમાં $P _{2}$ થી $P _{1}$ ફેરફાર કરે છે.

    એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.

    View Solution
  • 2
    સામાન્ય દબાણે $(1.013 \times 10^5\ Nm^{-2} ) $ અને $100 ^o C$  પર પાણીના એક નમુનાને $100\ ^o C$ પર $0.1\ g$ વરાળમાં ફેરવવા માટે $54\ cal$ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ $167.1\ cc$  છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.
    View Solution
  • 3
    $n$ મોલ આદર્શ વાયુ એન્જિન $ABCD$ પથ પર ચક્રિય પ્રક્રિયા કરે છે તો એન્જિનની ઉષ્મા કાર્યક્ષમતા કેટલી થાય? ($C_v =1 .5\, R$, $R-$ વાયુ અચળાંક)
    View Solution
  • 4
    એક મોલ વાયુને શરૂઆતની સ્થિતિ $(P_1, V_1,T)$ થી અંતિમ સ્થિતિ $(P_2, V_2,T)$ સમતાપી પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 5
    જ્યારે એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે ત્યારે બાહ્ય કાર્ય કરવામાં આવેલી ઉષ્માના કેટલા ટકાનો ઉપયોગ થશે........ $\%$? $(\gamma = 5/3)$
    View Solution
  • 6
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં મહત્તમ કાર્ય શેમાં થાય?
    View Solution
  • 8
    કાર્નોટ એન્જિન $727^°C$ અને $227^°C$ વચ્ચે કાર્ય કરે છે.કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta=$
    View Solution
  • 9
    તંત્રની એન્ટ્રોપી ઘટે છે....
    View Solution
  • 10
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution