વિધાન $1 :$ એક શોધક એવું એન્જિન બનાવે છે જેની કાર્યક્ષમતા $30\%$ છે જે પાણીના ગલન અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરે છે.જે શક્ય નથી.

વિધાન $2:$ બે સમાન તાપમાન વચ્ચે કાર્ય કરતાં કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કરતાં ઓછી હોય 

  • Aવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી નથી.
  • Bવિધાન $- 1 $ સાચું છે, વિધાન $ - 2$ ખોટું છે.
  • Cવિધાન $- 1$ ખોટું છે, વિધાન $ - 2 $ સાચું છે.
  • Dવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2 $ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી છે.
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
d
According to Carnot's theorem \(-\) no heat engine working between two given temperatures of source and sink can be more efficient than a perfectly reversible engine i.e. Carnot engine working between the same two temperatures.

Efficiency of Carnot's engine, \(n=1-\frac{T_{2}}{T_{1}}\)

\( where, T_{1}= temperature \,of\, source \)

\(T_{2}= temperature of \sin k\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થરમોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ..........
    View Solution
  • 2
    આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં $32$ ગણી થાય છે.જો અંતિમ દબાણ $128\,atm$ હોય તો વાયુ માટે $\gamma $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    આદર્શ વાયુ માટે $ dW = 0 $ અને $ dQ < 0. $ હોય,તો વાયુનું
    View Solution
  • 4
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
    View Solution
  • 5
    કાર્નોટ એન્જિન $T_1$ અને $T_2$ વચ્ચે કાર્ય કરે છે.ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે,ઉષ્માપ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન બમણું કરવાથી નવી કાર્યક્ષમતા કેટલી થશે?
    View Solution
  • 6
    તંત્ર અવસ્થા $i$ માંથી અવસ્થા $f$ માં $iaf$ માર્ગ માટે $ Q = 50\,J $ અને $ W = 20J. $ છે. માર્ગ $ibf$ માટે $ Q = 35J. $ છે. માર્ગ $fi$ માટે $ W = - 13J $ હોય,તો $Q =$........ $J$
    View Solution
  • 7
    રેફરીઝરેટર ઉષ્માપ્રાપ્તિસ્થાન માંથી $800\, J$ લે છે, અને ઠારણ વ્યવસ્થામાં $500\, J$ ઉષ્મા ગુમાવે છે તો તેનો પરફોર્મન્સ ગુણાંક કેટલો હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઈ થરર્મોડાઇનેમિકસ અવસ્થાની રાશિ નથી.
    View Solution
  • 9
    રેફીજરેટરના બહારના ભાગનું અને અંદરના ભાગનું તાપમાન અનુક્રમે $273 \,K$ અને $300 \,K$ છે. ધારો કે રેફ્રીજેરટરનું યક્ર પ્રતિવર્તી છે, થયેલ કાર્યની દરેક જૂલ માટે, પરિસરમાં આપવામાં આવતી ઉષ્મા લગભગ ......... $J$ હશે.
    View Solution
  • 10
    વાયુનો નમૂનો $V_1$ કદથી $V_2$ કદમાં વિસ્તરે છે. વાયુ દ્વારા થતું કાર્ય મહતમ હોય જ્યારે વિસ્તરણ .......... હોય.
    View Solution