$A$. વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં $r.m.s.$ વેગ સમાન હશે
$B$.આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર $1:4$ હશે
$C$. દબાણનો ગુણોત્તર $1: 1$ છે
$D$. વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં $r.m.s.$ વેગનો ગુણોત્તર $1:4$ હશે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કારણ : એક પરમાણ્વિક વાયુ માટેના મુક્તતાના અંશો દ્વિ પરમાણ્વિક વાયુના મુક્તતાના અંશો કરતાં ઓછા હોય