વિધાન $1$ : જયારે ફોટોસેલ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય $V_0$ અને ઉત્સર્જિત ફોટો - ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_{max}$ મળે છે.હવે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના બદલે $X-rays$ આપાત કરવામાં આવે,તો $V_o$ અને $K_{max}$ બંને વધે છે.

વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.

  • Aવિધાન $1$ સાચું છે અને વિધાન $2$ ખોટું છે.
  • Bવિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે તથા વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
  • Cવિધાન $1$ અને વિધાન $2$ બંને સાચાં છે,પણ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.
  • Dવિધાન $1$ ખોટું છે અને વિધાન $2$ સાચું છે.
AIEEE 2010, Medium
Download our app for free and get startedPlay store
a
We know that

\(e V_{0}=K_{\max }=h v-\phi\)

where, \(\phi\) is the work function.

Hence, as \(v\) increases (note that frequency of \(X\) -rays is greater than that of \(U.V.\) rays), both \(V_{0}\) and \(K_{\max }\) increase. So statment \(-\,1\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇલેક્ટ્રોન માટે e/m શોધવાની થોમસનની રીતમાં.....
    View Solution
  • 2
    $n$ ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે)
    View Solution
  • 3
    બ્હોરનાં હાઈડ્રોજન પરમાણુનાં મોડલમાં, $n=1$ મી કક્ષામાં પરિભ્રમણ કરતાં ઈલેક્ટ્રોનનાં આવર્તકાળ અને $n=2$ મી કક્ષામાં પરિભ્રમણ કરતાં ઈલેકટ્રોનનાં આવર્તકાળનો ગુણોતર કેટલો છે?
    View Solution
  • 4
    અલગ અલગ તત્વ ધરાવતા ઘન પદાર્થો પર ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે. તો તેમાંથી ઉત્પન્ન થતાં $f$ આવૃતિવાળા  ક્ષ-કિરણો અને પરમાણુ ક્રમાંક $Z$ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.51 \mathring A$ અને ધરા અવસ્થાની ઉર્જા $-13.6\; eV$ છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન ($\mu^{-}$) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ$=207 \mathrm{m}_{e}$] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?
    View Solution
  • 6
    એક અણુના અમુક ઊર્જા- સ્તરો આકૃતિમાં બતાવેલ છે.તરંગલંબાઇઓનો ગુણોત્તર $r$ =$\frac{{{\lambda _1}}}{{{\lambda _2}}}$ એ _______ વડે આપવામાં આવે છે.
    View Solution
  • 7
    $He^+ $ આયનના બોહરની પ્રથમ કક્ષામાં ઈલેક્ટ્રોનનો વેગ .......છે.
    View Solution
  • 8
    હાઇડ્રોજન પરમાણુમાં બહોર અધિર્તક મુજબ કોનું સંરક્ષણ થાય છે?
    View Solution
  • 9
    $\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 10
    કોમ્પ્ટન અસર દર્શાવે છે કે .....
    View Solution