MCQ
વિધાન $1$ :  $\vec a.\left( {\vec b \times \vec c} \right) = 0$ હોય તો અને તોજ સદીશો $\vec a ,\vec b$ અને $\vec c$ એ એકજ સમતલમાં આવેલ હોય.
વિધાન $2$ : જો $\vec u.\vec v = 0$ હોય તો અને તોજ સદીશો $\vec u$ અને $\vec v$ લંબ સદિશા હોય.કે જ્યાં $\vec u \times \vec v$ એ સદીશ $\vec u$ અને $\vec v$ ના સમતલ ને લંબ છે.
  • A
    વિધાન $- 1$ ખોટું છે. વિધાન $- 2$ સાચું છે.
  • B
    વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી છે.
  • વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
  • D
    વિધાન $ - 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજૂતી નથી.

Answer

Correct option: C.
વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
c
Statement - $1$

The vectors $\vec a,\vec b$ and $\vec c$ lie in the same

plane

$\Rightarrow \vec{a}, \vec{b}$ and $\vec{c}$ are coplanar.

We know, the necessary and sufficient conditions for three vectors to be coplanar

is that $[\vec{a} \vec{b} \vec{c}]=0$

i.e. $\vec{a} \cdot(\vec{b} \times \vec{c})=0$

Hence, statement- $l$ is true.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે વિધેય $f:[-7,0] \rightarrow R$ એ $[-7,0]$ પર સતત હોય અને $(-7,0)$ પર વિકલનીય છે. જો $f(-7)=-3$ અને દરેક $x \in(-7,0)$ માટે $f(x) \leq 2,$ હોય તો વિધેય $f, f(-1)+f(0)$ એ  . ..  અંતરાલમાં આવેલ છે.
$y^{2}=8 x$ અને $y^{2}=16(3-x)$ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ$\dots\dots\dots$છે.
જો $f(x) = \cos x,0 \le x \le {\pi \over 2}$, તો વાસ્તવિક સંખ્યા $‘c’$ મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરી ને મેળવો.
સંકલિત $\int \limits_1^2\left(\frac{t^4+1}{t^6+1}\right) d t$ નું મૂલ્ય $..........$ છે.
જો $f\begin{vmatrix}\sin x+\sin2x+\sin3x&\sin2x&\sin3x\\3+4\sin x & 3 & 4\sin x \\1+\sin x & \sin x & 1\end{vmatrix}$ તોકિંમત $\int\limits_0^{\pi /2} {f( x)dx = ........} $
જો $f(x) = x^5 - 5x^4 + 5x^3 - 10$ ને સ્થાનીય મહત્તમ અને ન્યુન્તમ કિમત અનુક્રમે બિંદુ $x = p$ અને $x = q$ આગળ મળે તો $(p, q)$ ની કિમત મેળવો. 
ધારોકે $\beta(\mathrm{m}, \mathrm{n})=\int_0^1 x^{\mathrm{m}-1}(1-x)^{\mathrm{n}-1} \mathrm{~d} x, \mathrm{~m}, \mathrm{n}>0$. ને $\int_0^1\left(1-x^{10}\right)^{20} \mathrm{~d} x=\mathrm{a} \times \beta(\mathrm{b}, \mathrm{c})$ હોય, તો $100(a+b+c)=$ ........... .
$\int\limits_0^{\frac{\pi }{2}} {\log \left( {\tan \frac{x}{2} + \cot \frac{x}{2}} \right)\,\,dx = ........} $
વિધેય $f(x) = \frac{{\log (1 + ax) - \log (1 - bx)}}{x}$ એ $x = 0$ માટે વ્યાખ્યાયિત ન હોય તો $ f$ ને $x =0$ આગળ કેટલી કિમત હોવી જોઇએ જેથી તે $x = 0$ આગળ સતત થાય.
$\int {\frac{{{e^{\sqrt x }}}}{{\sqrt x }}dx} = $