$x-$અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = 9{t^2} - {t^3}$ મુજબ આપવામાં આવે છે. જયાં $ x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણ ધન $x-$ દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે ત્યારે $+x$ દિશામાં કણનું સ્થાન $(m$ માં$)$ શું હશે?
AIPMT 2007, Medium
Download our app for free and get started
Give : $x=9 t^2-t^3$
Speed $v=\frac{d x}{d t}=\frac{d}{d t}\left(9 t^2-t^3\right)=18 t-3 t^2$.
For maximum speed, $\frac{d v}{d t}=0$
$\Rightarrow 18-6 t=0$
$\therefore t=3 s$.
$\therefore x_{\text {max }}=81 m-27 m=54 m. ($From $\left.x=9 t^2-t^3\right)$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રારંભમાં વિરામ સ્થાને થી $x$-અક્ષ સાથે $x=0$ આગળના સંદર્ભ બિંદુ થી $v$ વેગ થી કે જે $v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}$ મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ_____$\mathrm{ms}^{-2}$હશે.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $10 \,sec$ માં $27.5\, m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે.તો તેની પછીની $10 \,sec$ માં તેણે કેટલા.........$m$ અંતર કાપ્યું હશે?
એક કાર $150\,km/h$ ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે $27\,m$ અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર ($m$ માં) કાપીને સ્થિર થશે?
એક ગ્રહ પર બોલને $100\; m$ ઊંચાઈના ટાવર પરથી મુક્ત કરવામાં આવે છે. જમીન પર પહોચતા પહેલા છેલ્લી $\frac{1}{2}\;s $ માં તે $19\; m$ અંતર કાપે છે. ગ્રહની સપાટી નજીક ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય (${ms}^{-2}$ માં) કેટલું હશે?