MCQ
વિધેય ${f}{\text{(x)}}\,\, = \,\int\limits_{\text{0}}^{\text{x}} {\frac{{{\text{sin}}\,{\text{t}}}}{{\text{t}}}}  $ માટે, જ્યાં $\,{\text{x}}\,\, > \,{\text{0}}\,\, = \,\,......$ 
  • A
    $x = n\pi$  આગળ મહત્તમ થાય છે. $n $ બેકી છે.
  • B
    $x = n\pi$  આગળ ન્યૂનત્તમ થાય છે.$n $ એકી છે.
  • $x = n\pi $ આગળ ન્યૂનત્તમ થાય છે. $n $ એકી છે.
  • D
    એકપણ નહિ

Answer

Correct option: C.
$x = n\pi $ આગળ ન્યૂનત્તમ થાય છે. $n $ એકી છે.
c
${f}(x)\,\, = \,\,\int\limits_0^x {\frac{{\sin \,t}}{t}\,\,dt} $

${{f'}}(x)\,\, = \,\,\frac{{\sin \,x}}{x}\,\,\,x\,\, > \,\,0\,\,\, $

$\Rightarrow \,\,{{f'}}(x)\,\, = \,\,0$

$\frac{{\sin \,x}}{x}\,\, = \,\,0$

જ્યારે $\,{\text{x}}\,\, = \,\,{\text{n}}\pi \,\,\, \Rightarrow \,\,{{f'}}{\text{(x)}}\,\, = \,\,\frac{{{\text{sin}}\,{\text{x}}}}{{\text{x}}}=0$ થાય.

\[ \Rightarrow \,\,{{f''}}(x)\,\, = \,\,\frac{{x\,\, \times \,\,\cos \,x\,\, - \,\,\sin \,x}}{{{x^2}}}\,\,\, = \,\,\,\frac{{x\,\cos \,x\,\, - \,\,\sin \,x}}{{{x^2}}}\]

$x = n\pi  ; \pi $ ના બધા જ એકી સહગુણકો માટે, $ cosx $ ઋણ થાય અને શૂન્ય બને.

તેથી, તે $x = n\pi$  આગળ મહત્તમ થાય, $n $ એકી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free