MCQ
વિધેય $f(x) = {\sin ^{ - 1}}(1 + 3x + 2{x^2})$ નો પ્રદેશ મેળવો.
  • A
    $( - \infty ,\;\infty )$
  • B
    $( - 1,\;1)$
  • $\left[ { - \frac{3}{2},\;0} \right]$
  • D
    $\left( { - \infty ,\;\frac{{ - 1}}{2}} \right) \cup (2,\;\infty )$

Answer

Correct option: C.
$\left[ { - \frac{3}{2},\;0} \right]$
c
(c) $ - 1 \le 1 + 3x + 2{x^2} \le 1$

$Case I :$  $2{x^2} + 3x + 1 \ge - 1$; $2{x^2} + 3x + 2 \ge 0$

$x = \frac{{ - 3 \pm \sqrt {9 - 16} }}{6}$ $ = \frac{{ - 3 \pm i\sqrt 7 }}{6}$ (imaginary).

$Case II :$  $2{x^2} + 3x + 1 \le 1$

==> $2{x^2} + 3x \le 0$ ==> $2x\,\left( {x + \frac{3}{2}} \right) \le 0$

==> $\frac{{ - 3}}{2} \le x \le 0$ ==> $x \in \left[ { - \frac{3}{2},\,\,0} \right]$

In $case I$, we get imaginary value hence, rejected

$\therefore$ Domain of function = $\left[ {\frac{{ - 3}}{2},\,0} \right]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{\pi /2} {\frac{{\sin x}}{{1 + {{\cos }^2}x}}\,dx}  =$
જો સદિશો $\left( {1 - x} \right)\hat i\, + \,\hat j\, + \,\hat k,\hat i\, + \,\left( {1 - y} \right)\,j\, + \,\hat k$ અને $\hat i + \hat j + \left( {1 - z} \right)\hat k$ એ સમતલીય સદિશો હોય તો $\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z}$  ની કિમત મેળવો. ($x, y, z$ એ શુન્યેતર સંખ્યાઓ છે)
જો બે એકમ સદિશોનો સરવાળાનુ મુલ્ય એ તે સદિશોના તફાવતના મુલ્ય કરતા વધારે અને  તે સદિશોના તફાવતના મુલ્યના  $\sqrt 3$ ગણા કરતા ઓછા હોય તો બન્ને સદિશો વચ્ચેનો ખૂણો ક્યા અંતરાલમા આવે ?
જો $P = \left( {\begin{array}{*{20}{c}}i&0&{ - i}\\0&{ - i}&i\\{ - i}&i&0\end{array}} \right)$ અને $Q = \left( {\begin{array}{*{20}{c}}{ - i}&i\\0&0\\i&{ - i}\end{array}} \right)$,તો $PQ = . ......$
બિંદુ $(3 \sqrt{3} \cos \theta, \sin \theta)$ કે જ્યાં $\theta \in\left(0, \frac{\pi}{2}\right)$ માંથી ઉપવલય $\frac{x^{2}}{27}+y^{2}=1$ પર સ્પર્શક દોરવામાં આવે છે તો  $\theta$ ની કિંમત મેળવો કે જેથી સ્પર્શકના અક્ષોપરના અંતખંડનો સરવાળો ન્યૂનતમ થાય.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{\cos \alpha }&{ - \sin \alpha }\\{\sin \alpha }&{\cos \alpha }\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}{\cos \beta }&{ - \sin \beta }\\{\sin \beta }&{\cos \beta }\end{array}} \right]$, તો સાચો સંબંધ મેળવો.
જો $f$ એ દરેક $x$ માટે વિકલનીય હોય અને $f(1) = - 2$ અને દરેક $x \in [1,6]$ માટે $f'(x) \ge 2$ તો . . . .
વિધેય $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{ - 2\sin x,}&{x \le - \frac{\pi }{2}}\\{A\sin x + B,}&{ - \frac{\pi }{2} < x < \frac{\pi }{2}}\\{\cos x,}&{x \ge \frac{\pi }{2}}\end{array}} \right.$ એ દરેક વાસ્તવિક સંખ્યા માટે સતત થવા માટે $A$ અને $B$ ની કિમત મેળવો.
સંયોજિત વિધેય$ f_1 (f_2 (f_3 (…(f_ n (x)))$ એ ઘટતું વિધેય છે અને $n$ વિધેયોમાંથી $r$ વિધેય ઘટતાં વિધેય છે તથા બાકીના વધતાં વિધેય છે. $r(n-r)$ નું મહત્તમ મૂલ્ય કેટલું થાય $?$
$\int_{}^{} {\frac{{{e^x}}}{{{e^x} + 1}}} \,dx$ =