MCQ
વિધેય $\sqrt {2 - x} - \frac{1}{{\sqrt {9 - {x^2}} }}$ નો પ્રદેશ મેળવો.
  • A
    $(-3, 1)$
  • B
    $[-3, 1]$
  • $(-3, 2]$
  • D
    $[-3, 1)$

Answer

Correct option: C.
$(-3, 2]$
(c) (i) $x \le 2$ (ii) $\sqrt {9 - {x^2}} > 0\,\, $

$\Rightarrow \,\,|\,\,x\,\,|\, < 3$ or $ - 3 < x < 3.$

Hence domain is $( - \,3,\,\,2].$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(b+c),(c+a),(a+b)$ એ સ્વરિત શ્રેણીમાં હોય તો $a^2,b^2,c^2$ એ ........ શ્રેણીમાં છે 
સમીકરણ $x|x-1|+|x+2|+a=0$ ને બરાબર એક જ વાસ્તવિક બીજ હોય, તેવા તમામ $a \in R$ નો ગણ $........$ છે.
પરવલય $y^{2} = 4x + 4y$ નું શિરોબિંદુ, નાભિ, નાભિલંબ,નાભિલંબની લંબાઈ અને નિયામિકાનું સમીકરણ શોધો.
ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $4321$ કરતાં મોટી હોય અને અંકો $0, 1, 2, 3, 4, 5$ નો ઉપયોગ કર્યો હોય .  (પુનરાવર્તન સહિત) 
રેખાઓ $\left\{ \left( x,0 \right)|x\in R \right\}$ તથા $\left\{ \left( 0,y \right)|y\in R \right\}$ વચ્ચેનો ખૂણો $..........$ છે.
$\left( -1,1 \right)$ અને $\left( 2,-3 \right)$ માંથી પસાર થતી રેખાનું કાર્તેઝિય સમીકરણ $..........$ છે.
$\sin x - \cos x$ ની મહતમ કિમત મેળવો.
જો $\cos A\sin \left( {A - \frac{\pi }{6}} \right)$ એ મહતમ હોય તો $A$ ની કિમત મેળવો.
જો $\alpha$ એ અવાસ્તવિક અને $\alpha=\sqrt[5]{1},$ તો $2^{|1+\alpha+\alpha^2+\alpha^{-2}-\alpha^{-1}|}=...\ :$
$\text{GUJARAT}$ શબ્દના અક્ષરોની મદદથી અક્ષ૨ $G$ આવે જ તેવી રીતે ચા૨ અક્ષ૨ના કુલ કેટલા શબ્દો બને $?$