MCQ
વિધેય $y = f(x) = \frac {1}{\log_{10}(1-x)} + \sqrt{x+2}$ નો પ્રદેશ
  • A
    $ (-2,5)$ સીવાયનો $ [-3, -2]$
  • B
    $ 0.5$ સિવાયનો $ [0,1]$
  • $0$ સિવાયનો $ [-2,1]$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
$0$ સિવાયનો $ [-2,1]$
$ y = \frac {1}{\log_{10} (1-x)} + \sqrt{x+2}$
$ D_f = {x \in R, 1-x>0, (1-x\neq1)}$
$ \cap { x \in R, x+2 \geq 0}$
$=x\in R,1 > x,x\neq0\cap x\in R,x\geq-2$
$=x\in R,x < 1,x\neq0\cap x\in R,x\geq-2$
$ = [-2,1] - {0}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\cos \left(2 \sin ^{-1} x\right)=\frac{1}{9}$, તો $x$ નું મૂલ્ય......... છે.
જો $y = {{{e^x}\log x} \over {{x^2}}}$, તો ${{dy} \over {dx}} = $
${d \over {dx}}{\log _7}({\log _7}x)=$
જો $\omega = - \frac{1}{2} + i\frac{{\sqrt 3 }}{2}$. તો $\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{ - 1 - {\omega ^2}}&{{\omega ^2}}\\1&{{\omega ^2}}&{{\omega ^4}}\end{array}\,} \right|= . . . $
જો $\int_{}^{} {\sin 5x\cos 3x\;dx = - \frac{{\cos 8x}}{{16}}} + A$, તો $A = $
જો $f(x) = {x^3} - 6{x^2} + 9x + 3$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
જો $A$ અને $B$ એ સમાન કક્ષાના સામાન્ય શ્રેણિક હોય તો $adj \,(AB)$ મેળવો.
જો અસમતોલ પાસાને ઉછાળવામાં આવે છે તો એક ચોક્કસ બાજુ ઉપર આવે તેની સંભાવના  $\frac{1}{6}-\mathrm{x}$ અને તેની વિરુદ્ધની બાજુ ઉપર આવે તેની સંભાવના $\frac{1}{6}+\mathrm{x}$ છે  જ્યારે બાકી બધી બાજુની સંભાવના $\frac{1}{6}$ છે. અહી પાસાની  વિરુદ્ધ બાજુઓ પરના અંકોનો સરવાળો  $7$ છે. જો $0\,<\,x\,<\,\frac{1}{6}$,અને  કુલ સરવાળો  $=7$ હોય  કે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં  છે તેની સંભાવના $\frac{13}{96}$ હોય તો $x$  ની કિમંત મેળવો.
વિધેય $f:[0, \infty) \rightarrow[0,3]$ દ્વારા વ્યાખ્યાયિત છે.

$f(x)=\max \{\sin t: 0 \leq t \leq x\}, \quad 0 \leq x \leq \pi$

$\quad \quad \quad \quad \quad \quad 2+\cos x,\quad \quad \quad \quad x>\pi$

આપેલ પૈકી સત્ય વિધાન મેળવો.

જો $f(x) = k{x^3} - 9{x^2} + 9x + 3$ એ કોઈપણ અંતરાલ માટે વધતું હોય તો . .