વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}$ વડે આપવામાં આવે છે, જ્યાં $\omega$ અને $c$ એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. $5 \times 10^{-4}$ $m ^3$ ના કદમાં સમાયેલ ઊર્જા ........ $\times 10^{-13}\,J$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.
એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ $z$ દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન $y$ દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ?
એક $25 \,MHz$ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$ -દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ $E = 6.3\,\hat j\;\,V/m$ છે. તો આ બિંદુ આગળ $B$ શોધો.