વિદ્યુતભાર $Q$ એ ચોરસનાં બે વિરુદ્ઘ શિરોબિંદુઓ પર મૂકેલો છે.બાકીનાં બે શિરોબિંદુઓ પર $-q$ જેટલો વિદ્યુતભાર છે.જો વિદ્યુતભાર $Q$ પર લાગતુ પરિણામી બળ શૂન્ય હોય,તો $\frac{Q}{q}$= ______
  • A$-2 \sqrt 2$
  • B$-1$
  • C$1$
  • D$-$$\frac{1}{{\sqrt 2 }}$
AIEEE 2009, Medium
Download our app for free and get startedPlay store
a
Let \(F\) be the force between \(Q\) and \(Q .\) The force between \(q\) and \(Q\) should be attractive for net force on \(Q\) to be zero. Let \(F^{\prime}\) be the force between \(Q\) and \(q .\) For equilibrium

\(\sqrt{2} F^{\prime}=-F\)

\(\sqrt{2} \times k \frac{Q q}{\ell^{2}}=-k \frac{Q^{2}}{(\sqrt{2} \ell)^{2}}\)

\(\Rightarrow \frac{Q}{q}=-2 \sqrt{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન વિદ્યુતભારિત બે પિચ-બોલ એક જ આધારબિંદુ પરથી સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે.સમતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર $r$ છે.હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઇએ દઢ રીતે બાંઘી દેવામાં આવે છે. આ સમતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર કેટલું થશે?
    View Solution
  • 2
    હાઇડ્રોજન જેવા તંત્રમાં, ઇલેક્ટ્રોન  અને પ્રોટોન વચ્ચેનાં કુલ્મબિય  બળ અને ગુરુત્વકર્ષણ  બળનો ગુણોત્તર . . . . .ના ક્રમનો હોય છે.
    View Solution
  • 3
    $20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
    View Solution
  • 4
    વિધુતભારો $-q$ અને $+q$ એ અનુક્રમે $A$ અને $B$ પર સ્થિત છે જે વિદ્યુતદ્વિધ્રુવી રચે છે. અંતર $AB=2a$ અને $O$ એ આ દ્વિધ્રુવી $AB$ નું મધ્યબિંદુ છે. $OP$ એ આ દ્રિધુવી વિષુવ-રેખા અને $OP$ એ $AB$ લંબ છે. એક વિધુતભાર $Q$ ને $P$ પર મુકવામાં આવે છે, જ્યાં $OP=y$ અને $y > > 2a$. આ વિધુતભાર, $F$ જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે છે. હવે જો $Q$ ને વિષુવરેખા પર $P$' કે જેથી $OP' = \frac{y}{3}$ સુધી ખસેડવામાં આવે તો $Q$ પરનું બળ ______  ની નજીકનું હશે. $\left( {\frac{y}{3} >  > 2a} \right)$
    View Solution
  • 5
    એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર એકરૂપ છે. અને $\vec{E}=a \hat{i}+b \hat{j}+c \hat{k}$ વડે આપવામાં આવેલ છે. $\vec{A}=\pi R^2 \hat{i}$ ક્ષેત્રફળની સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ કેટલું છે?
    View Solution
  • 6
    આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.
    View Solution
  • 7
    નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :

    વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.

    વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.

    ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

    View Solution
  • 8
    મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં $12$ વધારાના ઇલેક્ટ્રૉન ધરાવતું એક ઑઇલ ડ્રોપ $2.55 \times 10^{4}\; N\,C ^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઑઇલની ઘનતા $1.26 \;g \,cm ^{-3}$ હોય તો તે ડ્રોપની ત્રિજ્યા શોધો. $\left(g=9.81\; m s ^{-2} ; e=1.60 \times 10^{-19}\; \,C \right)$
    View Solution
  • 9
    $ + 4q,\, - q$ અને $ + 4q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને $x - $અક્ષ પર $x = 0,\,x = a$ અને $x = 2a$ પર મૂકવામાં આવે તો ...
    View Solution
  • 10
    એક ધન વિદ્યુતભારીત લોલક ઉપર તરફના એકરૂપ વિદ્યુતક્ષેત્રમાં દોલન કરે છે. તેનો આવર્તકાળ જ્યારે તે વિદ્યુતક્ષેત્ર વગર દોલન કરે તેની સરખામણીમાં
    View Solution