Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સૂક્ષ્મ વિદ્યુત ડાઈપોલની દ્વિ ધ્રુવીય ચાકમાત્રા $p$ એ છે. તેના કેન્દ્રથી '$r$' અંતરે અને ડાઈપોલની અક્ષ સાથે છે. ખૂણો બનાવતા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ....... હશે.
આકૃતિમાં $C_1=10 \mu F , C_2=C_3=20 \mu F$, અને $C_4=$ $40 \mu F$ દર્શાવેલ છે. જો $C_1$ પર $20 \mu C$ જેટલો ચાર્જ રહેલો હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
$10\;cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેની સપાટી પરનું સ્થિતિમાન $80\;V$ થાય. ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે?
વિદ્યુતક્ષેત્ર $E$ માં વિદ્યુતક્ષેત્રની દિશામાં $p$ દ્વિ ધ્રુવીય ચાકમાત્રા વાળી ડાઈપોલ $\theta $ ખૂણો ભ્રમણ કરે છે. તે દરમિયાન ડાઈપોલ પર થતું કાર્ય ...... છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $K_1$ અને $K_2 (K_2 > K_1)$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા બે પાતળા ડાઇઇલેકિટ્રકોને મૂકવામાં આવેલ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ પ્લેટ $P$ થી અંતર $d$ સાથેનો ફેરફાર કયો ગ્રાફ યોગ્ય રીતે રજૂ કરે છે
ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?