Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
વ્યતિકરણ ભાતમાં $ 6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે કેન્દ્રીય શલાકા મેળવવામાં આવે છે, જો $\mu\, 1.5$ ધરાવતી કાચની પ્લેટને સ્લીટ પડદા વચ્ચે મૂકવામાં આવે તો કેન્દ્રીય શલાકા $4 $ શલાકા જેટલું ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ......$\mu m$