Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
એકરંગી પ્રકાશનું સમાંતર કિરણએ સાંકડા લંબચોરસ સ્લીટ પર આપાત થાય છે તેની $1\, mm$ છે. જ્યારે વિવર્તન ભાત એ $2\,m$ દૂર રાખેલા પડદા પર દેખાય છે. મુખ્ય અધિકત્તમની પહોળાઈ $2.5\,mm$ જણાય છે. પ્રકાશની તરંગલંબાઈ $.............\mathring A$
યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર $1\,mm$ અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $632.8\,nm$ છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $1.27\,mm$ અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત $....\mu m$
$\lambda$ તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ $d$ પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી $ D $ અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?
બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે $400\; nm$ તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે $1\; m$ દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ $0.2^o$ જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે $\mu =4/3$)
પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ ${\lambda _1} = 4000 \mathring A$ અને ${\lambda _2} = 5000 \mathring A $ છે, તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર (${\lambda _1}$ અને ${\lambda _2})$ ને અનુરૂપ) કેટલો મળે?