Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ખેલાડી $150 \mathrm{~g}$ દળના અને $20 \mathrm{~m} / \mathrm{s}$ ના દર (ઝડપ)થી ગતિ કરતા બોલને પકડે છે. જો આ કેચ પકડવાની પ્રક્રિયા $0.1$ sમાં પૂર્ણ થાય તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગતું બળ (મૂલ્ચમાં). . . . . .હશે.
$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?
જમીન ઉપર પ્રારંભિક વિરામસ્થિતિમાં રાખેલા એક લાકડાના ચોસલાને બળ વડે ખેચવામાં આવે છે કે જે સમય $t$ સાથે રેખીય રીતે વધે છે. નીચેનાં માંથી ક્યો વક્ર ચોસલાના પ્રવેગનો સમય સાથેનો સંબંધ સૌથી સાચી રીતે દર્શાવે છે?
નિયમીત વેગ $v$ થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ $l$ લંબાઈના અને $30^{\circ}$ નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું $A$ , $2\; s$ માં નીચે સરકે છે. જે નમન બદલીને $45^{\circ}$ કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે $.........\,s$ સમય લેશે.