Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો.
$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
$A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?