વક્રીભવનાંક $\mu =1.5$ અને જાડાઈ $ t =2.5 \times10^{-5} m$ ધરાવતા પારદર્શક માધ્યમને યંગના સ્લીટના પ્રયોગમાં સ્લીટ આગળ મૂકવામાં આવે છે. તો વ્યતિકરણ ભાત કેટલી ખસશે ($cm$ માં)?
બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
$6$ પોલેરોઇડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગ્ અક્ષ તેની આગળની દગ્ અક્ષ સાથે $30^o$ નો ખૂણો બનાવે.શરૂઆતના પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે,તો પ્રકાશનો કેટલા .......$\%$ ભાગ પરાગમન પામે?