યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક $1$) અને હવે તેલ (વક્રીભવનાંક $2$)માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ $\lambda$ હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.
જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ $(coherent)$ ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $16$ છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે.
એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) $60°$ માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ $1$$\mu m$ છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી $50$ $cm $ દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ $1$ $cm$ હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......$\mu m$ હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )
એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે $\lambda$ જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં $x \,\lambda$ જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ $( \mu=1.5)$ દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો $x$ નું મૂલ્ય..........હશે.
યંગનો દ્વિ સ્લીટ પ્રયોગ માઈક્રોવેવ્ઝ તરંગલંબાઈ $\lambda =3\,cm$ ઉપયોગ કરીને કરવામાં આવે છે. સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ D = 100 \,cm$ છે. અને સ્લીટો વચ્ચેનું અંતર $5 \,cm$ છે. $(a)$ મહત્તમોની સંખ્યા અને $(b)$ તેમની પડદા પરની સ્થિતિઓ ......