Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં બે સુસમ્બદ્ધ ઉદ્રગમો વચ્ચેનું અંતર $0.90\, mm $ છે અને પડદાનું ઉદગમોથી અંતર $1m$ છે. બીજી પ્રકાશિત શલાકાનુ મધ્યસ્થ પ્રકાશિત શલાકાના મધ્યબિદુથી અંતર $1\,mm $ હોય, તો વાપરેલ પ્રકાશની તરંગલંબાઈ શોધો.
ફેનલના દ્વિપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે સ્થિતિઓને અનુરૂપ બે સ્લિટો વચ્યેનો અંતરના બે મૂલ્યો $16 \;cm$ અને $9\; cm$ મળે છે. તો આ બે સ્લિટો વચ્ચે વાસ્તવિક અંતર ($cm$ માં) કેટલું હશે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી $0.320\,mm$ દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર $\lambda=500\, nm$ ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. $ - {30^o} \le \theta \le {30^o}$ ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?