Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
$0.02\; cm$ પહોળાઇના એક રેખીય છિદ્ર $(aperture)$ ને એક $ 60 \;cm$ કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને $5 \times 10^{-5} \;cm $ તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર ($cm$ માં) કેટલુ હશે?
બે સ્ત્રોતને $2 \lambda$ જેટલા અંતરે રાખેલ છે. એક મોટી સ્ક્રીન તેમનો જોડતી રેખાથી લંબ છે. ( $\lambda=$ પ્રકાશની તરંગલંબાઈ) સ્ક્રીન પરના મહત્તમની સંખ્યા ........
ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.