MCQ
$x = 1$ બિંદુ આગળ વિધેય$f(x)=\begin{cases}x^3-1;&1< x<\infty\\x-1;&-\infty< x\leq1\end{cases}$ એ ..........
  • A
    સતત અને વિકલનીય
  • સતત અને અવિકલનીય
  • C
    અસતત અને વિકલનીય
  • D
    અસતત અને અવિકલનીય

Answer

Correct option: B.
સતત અને અવિકલનીય
B

$f(x)=\begin{cases}x^3-1;&1< x<\infty\\x-1;&-\infty< x\leq1\end{cases}$

$\lim_{x \rightarrow 1^+}x^3-1=\lim_{x \rightarrow 1^-}(x-1)=f(1)\\ 0 \ \ \ \ = \ \ \ 0 \ \ \ = \ \ \ \ \ 0$

$x=1$ આગળ $f$ એ સતત છે

વિક્લનીય

$RHD$

$\lim_{x \rightarrow 1^+}\frac{f(x)-f(1)}{x-1}=\lim_{x \rightarrow 1^+}\frac{x^3-1-0}{x-1}\Rightarrow\frac{(x-1)(x^2+x+1)}{x-1}$

$\lim_{x \rightarrow 1^+}(x^2+x+1)\Rightarrow3=f'(1)$

$LHD$

$\lim_{x \rightarrow 1^-}\frac{x-1-0}{x-1}\Rightarrow\lim_{x \rightarrow 1^-}\frac{x-1}{x-1}=0=f'(1)$

$f$ એ $x=1$ આગળ વિકલનીય છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${d \over {dx}}\left( {{{\sec x + \tan x} \over {\sec x - \tan x}}} \right) = $
જો $P$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેથી $P = \left\{ {\left( {a,b} \right):{{\sec }^2}\,a - {{\tan }^2}\,b = 1\,} \right\}$. હોય તો  $P$ એ  . . . . 
જો બે ઘટનાઓ $A$ અને $B$ માટે $P({A^c}) = 0.3,\,P(B) = 0.4$ અને $P(A{B^c}) = 0.5,$ તો $P[B/(A \cup {B^c})]$ મેળવો.
જો $A = \left( {\begin{array}{*{20}{c}}
2&{ - 1}\\
{ - 7}&4
\end{array}} \right)$ અને  $B = \left( {\begin{array}{*{20}{c}}
4&1\\
7&2
\end{array}} \right)$ તો આપેલ પૈકી ક્યૂ સત્ય થાય.
અહી $y=y(x)$ એ દરેક $x>0$ માટે સમીકરણ $\frac{d y}{d x}-|A|=0$ નું સમાધાન કરે છે જ્યાં $A=\left[\begin{array}{ccc}y & \sin x & 1 \\ 0 & -1 & 1 \\ 2 & 0 & \frac{1}{x}\end{array}\right] $ આપેલ છે. જો $y(\pi)=\pi+2$ હોય તો $y\left(\frac{\pi}{2}\right)$ ની કિમંત મેળવો.
સમીકરણોની સંહતિ $7 x+6 y-2 z=0$ ; $3 x+4 y+2 z=0$ ; ${x}-2{y}-6{z}=0,$ ને.. . . . . 
બિંદુ ${{2\hat i}}\,\,{{ - }}\,\,{{\hat j}}\,\, + \;\,{{5\hat k}}\,$ માથી રેખા $\vec r \,\, = \,\,\left( {11\,\hat i\,\, - \,\,2\hat j\,\, - \,\,8\hat k} \right)\,\, + \;\,\lambda \,\,\left( {10\hat i\,\, - \,\,4\hat j\,\, - \,\,11\hat k} \right)$ પર દોરેલા લંબની લંબાઈ શોધો .
વિકલ સમીકરણ ${\left( {\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)^3} = {\left( {1 + \frac{{dy}}{{dx}}} \right)^{1/2}}$, નું પરિમાણ મેળવો.
$\int_0^{\pi /2} {\sin x\,\sin 2x}  =$
ધારોકે $A=\left(\begin{array}{cc}1 & 2 \\ -2 & -5\end{array}\right)$ અને ધારોક $\alpha, \beta \in R$ એવાં છે કે જેથી $\alpha A^{2}+\beta A=2 I$, તો $\alpha+\beta$ નું મૂલ્ય ............ છે.