Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યાર બે અવરોધો $R _1$ અને $R _2$ ને શ્રેણીમાં જોડીને, મીટરબ્રીજના ડાબીબાજુના ગેપમાં દાખલ કરવામાં (જોડવામાં) આવે છે અને $10\,\Omega$ ના અવરોધને જમણા-ગેપમાં મૂકવામાં આવે છે, ત્યારે ડાબીબાજુથી $60\,cm$ અંતરે તટસ્થબિંદુુ મળે છે. જ્યારે $R_1$ અને $R_2$ ને સમાંતરમાં જોડી મીટરબ્રીજના ડાબીબાજુમા ગેપમાં લગાવવામાં આવે અને જમણી બાજુના ગેપમાં $3\,\Omega$ નો અવરોધ દાખલ કરતા, ડાબીબાજુથી $40\,cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. ગુણાકાર $R_1 R_2$ $.............\Omega$ મળશે.
એક અવરોધક તારનો અવરોધ $50\,^o$ સે તાપમાને $5\,\Omega$ અને $100\,^o$ સે તાપમાને $6\,\Omega$ છે. તો $0\,^o$ સે તાપમાને તેનો અવરોધ .............. $\Omega$ હશે.
મીટર બ્રીજ પ્રયોગમાં જ્યારે $X$ અવરોધ બીજા $Y$ અવરોધની વિરૂદ્ધમાં હોય ત્યારે તારના એક છેડાથી $20\, cm$ અંતેર શૂન્ય બિંદુ મળે છે. જો $X < Y$ હોય તો સમાન છેડાથી શૂન્ય બિંદુનું નવું સ્થાન ક્યાં હશે ? તે $Y$ ની વિરૂદ્ધમાં $4X$ અવરોધનું સંતુલન ...................... $cm$ નક્કી કરે છે ?