\(mol. wt. CH_3CHO\) નો અણુભાર \(= 44\)
\(x\) ગ્રામ \(CH_3CHO\) માંથી \(Y\) જૂલ ઉષ્મા બને છે.
\(44\) ગ્રામ \(CH_3CHO\) માંથી \( = \frac{{44Y}}{X}\) જૂલ ઉષ્મા બને છે.
બોમ્બ કેલેરીમીટર માત્ર \(\Delta E\) નું માપન કરે છે.
આથી \(\Delta {{\text{E}}_{{\text{combustion}}}} = \frac{{ - 44Y}}{X}\)
[આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા $20\,kJ\,K^{-1}$ છે $R = 8.3\,JK^{-1}mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.$C$ અને $H$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $12$ અને $1\,g\,mol^{-1}$ છે.]