જો $t=0\, {s}$ સમયે કણનું સ્થાન અને વેગ અનુક્રમે $2\, {cm}$ અને $2\, \omega \,{cm} \,{s}^{-1}$ હોય, તો તેનો કંપવિસ્તાર $x \sqrt{2} \,{cm}$ થાય જ્યારે $x$ નું મૂલ્ય ...... હોય.
\(v(t)=A \omega \cos (\omega t+\phi)\)
\(2=A \sin \phi.....(1)\)
\(2 \omega=A \omega \cos \phi.....(2)\)
From \((1)\) and \((2)\)
\(\tan \phi=1\)
\(\phi=45^{\circ}\)
Putting value of \(\phi\) in equation \((1)\)
\(2=A\left\{\frac{1}{\sqrt{2}}\right\}\)
\(A=2 \sqrt{2}\)
\(x=2\)