$2NO(g) + O_2(g) \rightleftharpoons 2NO_2(g)$
$298 \,K$ તાપમાને $NO(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા $86.6\, kJ/mol$ છે. તો $298 \,K.$ તાપમાને $NO_2(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? ($K_p = 1.6 \times 10^{12})$
($373\, K$ તાપમાને અને $1$ બાર દબાણે પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી $= 41\, kJ\, mol^{-1}$ તથા $R= 8.314 \, J-K^{-1}\, mol^{-1})$
$\left[\right.$ ઉપયોગ $: {H}^{+}({aq})+{OH}^{-}({aq}) \rightarrow {H}_{2} {O}: \Delta_{{\gamma}} {H}=-57.1\, {k} {J} \,{mol}^{-1},$
વિશિષ્ટ ઊર્જા ${H}_{2} {O}=4.18 {Jk}^{-} {g}^{-},$
ઘનતા ${H}_{2} {O}=1.0\, {~g} {~cm}^{-3},$
મિશ્રણ પર દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થતો નથી એમ ધારો.]
$CO_{(g)} + \frac{1}{2} \,O_{2(g)}\rightarrow CO_{2(g)}$ અચળ તાપમાન અને દબાણ