$ {y_1} = A\sin (\omega t - kx) $ અને $ {y_2} = A\sin (\omega t - kx - \theta ) $ તરંગ સમાન દિશામાં ગતિ કરે છે,તો માધ્યમના કણનો કંપવિસ્તાર કેટલો થાય?
  • A$2A\cos \frac{\theta }{2}$
  • B$2A\cos \theta $
  • C$\sqrt 2 A\cos \frac{\theta }{2}$
  • D$\sqrt 2 A\cos \theta $
Medium
Download our app for free and get startedPlay store
a
(a)The resultant amplitude is given by \({A_R} = \sqrt {{A^2} + {A^2} + 2AA\cos \theta } = \sqrt {2{A^2}(1 + \cos \theta )} \) \( = 2A\cos \theta /2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ અને $B$ સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $4$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે, સ્વરકાંટા $A$ ની આવૃત્તિ $320 \,Hz$ છે. $B$ સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $4$ પ્રતિ સેકન્ડ થાય છે,તો $B$ સ્વરકાંટાની આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
    View Solution
  • 2
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    સમાન કંપવિસ્તાર $a$ અને સમાન આવૃત્તિ $f $ ધરાવતા બે તરંગો સંપાત થવાથી કુલ તીવ્રતા કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 4
    તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?
    View Solution
  • 5
    $51.6 \;cm $ અને $49.1 \;cm$ લંબાઇ ધરાવતા બે તારના છેડે અલગથી $20\; N$ જેટલું બળ લગાડેલ છે. બંને તારનું એકમ લંબાઇ દીઠ દળ સમાન અને $1\; g/m $ ને બરાબર છે. જ્યારે બંને તારને એકસ્થે કંપન કરાવવામાં આવે, તો સ્પંદની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 6
    સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    ખુલ્લી પાઇપનો એક છેડો બંધ કરી દેતાં,તેની ત્રીજી આવૃત્તિ ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિથી $100Hz$ વધે છે,તો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ કેટલી ... $Hz$ થાય?
    View Solution
  • 8
    $256 Hz$ આવૃત્તિના સ્વરકાંટા અને પીયાનો દ્વારા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે.પીયાનોનો તણાવ વધારતાં $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે.તો પીયાનોની શરૂઆતની આવૃત્તિ કેટલી હશે?
    View Solution
  • 9
    $30\; m/s$ ની ઝડપથી પહાડ તરફ ગતિ કરતી કારનો ડ્રાઇવર $600 \;Hz$ ની આવૃતિવાળો હોર્ન વગાડે છે. જો હવામાં ઘ્વનિનો વેગ $330 \;m/s$ હોય, તો ડ્રાઇવરને સંભળાતી પરાવર્તિત ધ્વનિની આવૃતિ ($Hz$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    તરંગો ${y_1} = \,\,a\,\,\sin \,\,\,\left[ {\omega \,t\,\, + \,\,\frac{\pi }{3}} \right]\,\,$ અને ${y_2} = \,\,a\,\,\sin \,\,\omega \,t$ નો પરિણામી કંપવિસ્તાર છે .
    View Solution