Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ $S$ માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ $P$ આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ $P$ આગળ મળતી મહત્તમ તીવ્રતા $I$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
યંગના બે સ્લિટનાં પ્રયોગમાં $5000 A ̊$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ એબીજાની 1.0 $\mathrm{mm}$ અંતરે અને પડદો સ્લિટ થી $1.0 \mathrm{~m}$ અંતરે છે. પડદાના કેન્દ્રે કે જ્યાં પ્રથમ વખત મહતમ તીવ્રતા કરતાં અડધી થાય નું અંતર_________$\times 10^{-6} \mathrm{~m}$છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
વક્રીભવનાંક $\mu =1.5$ અને જાડાઈ $ t =2.5 \times10^{-5} m$ ધરાવતા પારદર્શક માધ્યમને યંગના સ્લીટના પ્રયોગમાં સ્લીટ આગળ મૂકવામાં આવે છે. તો વ્યતિકરણ ભાત કેટલી ખસશે ($cm$ માં)?
બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, અમુક અંતરે રહેલા પડતા પર બનતી પર કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગલંબાઈ $6280 \;\mathring A$ છે. તે સુસંગત સ્ત્રોત વચ્ચેનુ અંતર $...........\,mm$
જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
$32\,Wm ^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા $3\,Wm ^{-2}$ હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... $^{\circ}$ છે.