Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
દ્વિ પ્રિઝમ પ્રયોગમાં,આંખ માટેનો ભાગ સ્ત્રોતથી $120 \,cm$ અંતરે મુકવામાં આવે છે. બે આભાસી પ્રતિમાઓ વચ્ચેનું અંતર શોધતા $0.075\, cm$ મળે છે. દ્રશ્ય ક્ષેત્રમાં $ 20$ શલાકાઓ પાર કરવા માટે જો આંખના ભાગને $1.92\, cm $ ખસેડવામાં આવે તો પ્રકાશની તરંગલંબાઈ કેટલા .......$\mathop A\limits^o $ થાય?
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
બે સ્લીટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર $10\, m$ છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ $6\, mm$ છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $x\, nm$ હોય તો $x$ કેટલું હશે?