યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં કોઈ એક બિંદુએ તીવ્રતા $I$ અને પથ તફાવત $\frac{\lambda}{6}$ છે. જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. જો મહત્તમ તીવ્રતા $I _{0}$ હોય, તો $\frac{ I }{ I _{0}}=$
  • A$\frac{3}{4}$
  • B$\;\frac{1}{{\sqrt 2 }}$
  • C$\;\frac{{\sqrt 3 }}{2}$
  • D$\;\frac{1}{2}$
AIEEE 2007, Medium
Download our app for free and get startedPlay store
a
The intensity of light at any point of the screen where the phase difference due to light coming from the two slits is \(\phi\) is given by

\(\mathrm{I}=\mathrm{I}_{\mathrm{o}} \cos ^{2}\left(\frac{\phi}{2}\right)\) 

where \(\mathrm{I}_{0}\) is the maximum intensity.

NOTE : This formula is applicable when \(I_{1}=I_{2} .\) Here \(\phi=\pi / 3\)

\(\therefore \quad \frac{I}{I_{0}}=\cos ^{2} \frac{\pi}{6}=\left(\frac{\sqrt{3}}{2}\right)^{2}=\frac{3}{4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $5890 Å $ તરંગલંબાઇ માટે શલાકાની કોણીય પહોળાઇ $0.20^o$ છે.હવે,પ્રયોગ પાણીમાં કરતાં શલાકાની કોણીય પહોળાઇ કેટલા .....$^o$ થાય?
    View Solution
  • 3
    આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ .....
    View Solution
  • 4
    ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ $5\; \mathrm{m}$ છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર $4 \times 10^{5} \;\mathrm{km} $ છે. $5500\;\mathring A$ તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........$m$ દૂર હોવી જોઈએ?
    View Solution
  • 5
    આકૃતિમા દર્શાવલ કિસ્સામા બિંદુુગત ઉદગમ $P$ ના કારણે પડદા પર રચાતી વ્યતિકરણ શલાકાનો આકાર કેવો છે ?
    View Solution
  • 6
    એકક $590\; nm$ તરંગ લંબાઈવાળો અને બીજ અજ્ઞાત મૂલ્યની તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગની ડબલ સ્લિટને પ્રકાશિત કરે છે. તેના કારણે પડદા પર બે પ્રકારની વ્યતિકરણ ભાત સંપાત થાય છે. બંને પ્રકારનાં મધ્યસ્થ અધિક્તમ એકબીજા પર સંપાત થાય છે. તથા $590 \;nm$ તરંગલંબાઈવાળા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા એ અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશની યોથી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. તો અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $\lambda $ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને $d$ પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં $D$ ($D >> d >> \lambda $) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ $\beta$ હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 8
    પૃથ્વી પરથી જોતા તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઇ $ 0.4\%$ વધે છે.તો તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 9
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં શલાકાની જાડાઈનો ગુણોત્તર $4 : 1$ છે.પડદા પર મધ્યસ્થ અધિકત્તમની નજીક મહત્તમ અને ન્યુનત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત $A$ બિંદુએ $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi / 3$ છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
    View Solution