Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
$P_1 $ અને $P_2$ બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. $I_0$ વાળો અધ્રુવીભૂત પ્રકાશ $P_1 $ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ $P_3 , P_1 $ અને $ P_2 $ ની વચ્ચે $P_1$ સાથે $45^o $ ના ખૂણે મૂકેલો છે. $P_2$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?
$I$ અને $9I$ જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે $P$ બિંદુ આગળ કળા તફાવત $\pi / 2$ અને $Q$ બિંદુ આગળ કળા તફાવત $\pi$ છે. $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........$I$ થશે.