Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, mm$ પહોળાઈ ધરાવતી સ્લીટને $6000\,\mathop A\limits^o $ તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી $0.5\, m$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર($mm$ માં) કેટલું હશે?
યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
વ્યતિકરણમાં $ I $ અને $4I$ તીવ્રતાનો ઉપયોગ કરેલ છે. $A $ બિંદુ આગળ કળા તફાવત $ \frac{\pi }{2} $ અને $B$ બિંદુ આગળ કળા તફાવત $ \pi $ છે. તો $ A $ અને $ B $ આગળ તીવ્રતાનો તફાવત કેટલો થાય?
યંગનો પ્રયોગ $4360 \;\mathring A$ અને $5460 \;\mathring A$ ની તરંગલંબાઈના વાદળી અને લીલા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો મઘ્યબિંદુથી ચૌથી પ્રકાશિત શલાકાનું સ્થાન $x$ હોય, તો
બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
$0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .